Saturday, March 7, 2026

માળીયા મીંયાણા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી એક ઇસમને દેશી બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી પોલીસ

Advertisement
Advertisement
Advertisement

પોલીસ ઇન્સ્પેકટર કે.કે. દરબાર માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઇ. પંકજભાઇ ખોડીદાસભાઇ નાંગલા તથા અનાર્મ એ.એસ.આઈ ઈમ્તીયાજભાઈ તાજભાઈ જામ એ માળીયા મીંયાણા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી સદામભાઇ કાસમભાઈ ભટ્ટી ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે.જુના હંજીયાસર તા.માળીયા(મિ) જી.મોરબી શંકાસ્પદ રીતે આટાફેરા કરતો હોઇ જેથી મજકુરની ઝડતી કરતા તેની પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક મળી આવેલ જે હથીયાર નંગ-૧ કિ.રૂ. ૨૦૦૦/-ના સાથે મળી આવતા મજકુર વિરૂધ્ધ માળીયા મીંયાણા પો.સ્ટે ખાતે હથિયાધારા તળે ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

> આરોપી :- સદામભાઈ કાસમભાઈ ભટ્ટી ઉ.વ.૩ર ધંધો-મજુરી રહે.જુના હંજીયાસર તા.માળીયા(મિ) જી.મોરબી

કબ્જે કરેલ મુદ્દામાલ :- દેશી બનાવટની જામગરી બંદુક (હથીયાર) નંગ-૧ કિ.રૂ.૨૦૦૦/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW