મોરબી જાંબુડિયા ગામે રહેણાંક મકાનમાં મસમોટા જુગારધામમાં ઉપર પોલીસ ત્રાટકી ૧૩ જુગારીઓ રૂ.૩.૩૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
મોરબી તાલુકા પોલીસ ને મળેલ બાતમી હક્કીત આધારે જુગાર ની રેઇડ કરતા મોરબી તાલુકાના જાબુડીયા ગામે ધર્મ સિધ્ધિ સોસાયટીમાં કિશોરભાઇ રામજીભાઇ વધોરા ના રહેણાક મકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા કૂલ-૧૩ ઇસમોને રોકડ રૂ. ૧,૪૫,૬૦૦/- તથા ૧૩ મોબાઇલ કીરૂ ૧,૮૫,૦૦૦/- એમ કૂલ ૩,૩૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ એ.પી.જાડેજા ચલાવી રહેલ છે.
આરોપી :-
1) કિશોરભાઇ રામજીભાઇ વધોરા રહે. નવા જાંબુડીયા ધર્મરીદ્ધી સો.સા. મોરબી
2) દિલીપભાઇ ચંદુભાઇ નિમાવત રહે.રફાળીયા નિશાળની સામે તા.જી.મોરબી
3) જીગરભાઇ નટુભાઇ ચૌહાણ રહે.નવા જાંબુડીયા ધર્મરીદ્ધી સો.સા. મોરબી
4) અશ્વિનભાઇ નટુભાઇ ચૌહાણ રહે.નવા જાંબુડીયા ધર્મરીદ્ધી સો.સા. મોરબી
5) કિશનભાઇ ગોવિંદભાઈ વાઘેલા રહે.ભેરડા તા.વાંકાનેર જી.મોરબી કપીલભાઇ પ્રહલાદભાઇ પટેલ
6) દિનેશભાઇ રામગણેશભાઇ ગુપ્તા રહે.જાંબુડીયા ધર્મ સિદ્ધિ સો.સા. મોરબી
7) મહેશભાઇ અશોકભાઈ સોલંકી રહે જાંબુડીયા મોરબી
8) દેવેન્દ્રભાઇ ઓમપ્રકાશભાઇ શર્મા રહે.ઇટાલસ સિરામીક માંડલ તા.જી.મોરબી
9) હિંમતભાઈ પુંજાભાઈ ચાવડા રહે. નવા જાંબુડીયા ધર્મરીદ્ધી સો.સા. મોરબી
10) બળવંતભાઇ શામજીભાઈ વાઘેલા રહે.ભેરડા ગામ તા.વાંકાનેર જી.મોરબી
11) નરેશભાઇ ભરતભાઇ ગોહીલ રહે. રફાળીયા આંબેડકરનગર તા.જી.મોરબી
12) હરેશભાઇ હમીરભાઇ બેડવા રહે ઠિકરયાડી ગામ તા.વાંકાનેર જી.મોરબી
13) મનોજભાઇ રામજીભાઇ મકવાણા રહે. વિરપર ગામ તા.વાંકાનેર જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ. ૧,૪૫,૬૦૦/- તથા ૧૩ મોબાઇલ કીરૂ ૧,૮૫,૦૦૦/- એમ ફૂલ ૩,૩૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
-કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટર એસ.કે.ચારેલ તથા પો.સ.ઇ.બી.એમ.બગડા સહિતની ટીમ






