Saturday, March 7, 2026

માળીયામિંયાણાના રોહીશાળા ગામની સીમમાં જાહેરમાં પત્તા ટીચતા પાંચ જુગારીઓને માળીયા પોલીસે દબોચ્ચા

Advertisement
Advertisement
Advertisement

રોહીશાળા ખાખરેચી મોરબી‌ના જુગારીઓની જામેલી બાજી ઉપર પોલીસે પાણી ફેરવ્યું ૩૪ હજારના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા

મળેલ સંયુકત બાતમીને આધારે રોહીશાળા ગામની સીમમા ખુલ્લા મેદાનમા જાહેરમાં બેસી ગોળ કુંડાળુ વાળી હારજીતનો તીનપતીનો જુગાર રમતા સદરહુ જગ્યાએ જઈ રેઇડ કરી ગંજી પાના નંગ પર તથા રોકડા રૂપીયા ૩૪,૭૦૦/-ના મુદામાલ સાથે કુલ પાંચ ઇસમોને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

> પકડેલ ઈસમો :-

(૧) પ્રવીણભાઇ પ્રભુભાઇ કાલરીયા રહે. રોહીશાળા ગામ તા માળીયા મી. જી. મોરબી

(ર) જયંતીભાઇ જગજીવનભાઇ બાપોદરીયા રહે.ગામ ખાખરેચી તા માળીયા મી. જી. મોરબી

(૩) રતિલાલભાઇ જગજીવનભાઇ કાલરીયા રહે. રોહીશાળા તા માળીયા મી. જી. મોરબી

(૪) સુમીતભાઇ સુરેશભાઇ પટેલ રહે રવાપર કેનાલ ચોકડી તા-જી-મોરબી

(૫) બળદેવભાઇ જીવરાજભાઇ કૈલા રહે. ખાખરેચી તા માળીયા મી. જી. મોરબી

> કબ્જે કરેલ મુદ્દામાલ :-

>

(૧) રોકડ રકમ ૩૪,૭૦૦ /-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW