Saturday, March 7, 2026

હળવદ ગૌરી દરવાજા પાસેના રહેણાંક મકાન માંથી જુગારધામ ઝડપાયુ

Advertisement
Advertisement
Advertisement

હળવદ ગૌરી દરવાજા વિસ્તારમાં રહેણાંક મકાનેથી જુગાર રમતા કુલ આરોપી-૦૬ તથા રોકડ રૂપિયા ૭૩,૪૦૦/- નો મુદામાલ પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેશ શોધી કાઢતી હળવદ પોલીસ

હળવદ પોલીસને મળેલ બાતમી હકીકત આધારે હળવદ ગૌરી દરવાજા વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઇ નાનજીભાઇ પરમાર/ દલવાડી વાળાના રહેણાંક મકાન હળવદ ગૌરી દરવાજા વિસ્તારમાં જુગાર અંગે રેઇડ કરતા ઇસમોને રોકડ રકમ રૂપિયા ૭૩,૪૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમોને પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓ ::

1) ઘનશ્યામભાઇ નાનજીભાઇ પરમાર રહે. હળવદ ગૌરી દરવાજા પરશુરામ મંદિરની બાજુમાં તા.હળવદ જી.મોરબી

2) ભરતભાઇ મનજીભાઇ તારબુંદીયા રહે. હળવદ ખારી વાડી રામનગર તા.હળવદ જી.મોરબી

૩) દિનેશભાઇ કરશનભાઇ પરમાર રહે. હળવદ ગૌરી દરવાજા પરશુરામ મંદિરની બાજુમાં તા.હળવદ જી.મોરબી

4) વિપુલભાઇ રણછોડભાઇ રાઠોડ રહે.હળવદ ગૌરી દરવાજા પરશુરામ મંદિરની બાજુમાં તા.હળવદ જી.મોરબી

5) પિયુષભાઇ દનાભાઇ રાઠોડ રહે.હળવદ સૈયદ વાસ પીરની દરગાહની બાજુમાં તા.હળવદ જી.મોરબી

6) ગૌતમભાઇ ગણેશભાઇ ચૌહાણ રહે.હળવદ સ્વામીનારાયણ નગર મુળ રહે હળવદ ગૌરી દરવાજા હનુમાનજી મંદિરની બાજુમાં તા.હળવદ જી.મોરબી

કબ્જે કરેલ મુદામાલની વિગત ::

1) રોકડા રૂા.૭૩,૪૦૦/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW