દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડિટેઇન કરતી હળવદ પોલીસ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ એ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટાકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી તેને પકડી પાસા એકટ તળે ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.

પાસ હેઠળ ડિટેન કરાયેલ ઇસમનું નામ ::

મેરૂ બાબુભાઇ વિંજવાડીયા રહે માધાપર શેરી નં ૧ કપીલા હનુમાન ચોક મોરબી-૧

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW