Saturday, March 7, 2026

દેશી હાથ બનાવટનો તમંચા સાથે એક ઇસમને ઝડપી લેતી હળવદ પોલીસ

Advertisement
Advertisement
Advertisement

હળવદ પોલીસ હથીયાર ધારાના કેશો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ સાગરભાઇ કુરીયા તથા હરવિજયસિંહ ઝાલા ને મળેલ બાતમી હકીકત આધારે કીડી ગામની સીમમાંથી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડી આરોપી આર્મ્સ એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીનુ નામ ::

લાભુભાઇ પુંજાભાઇ જીજીંજવાડીયા રહે ગામ જુના જોગડ તા.હળવદ જી.મોરબી

કબ્જે કરેલ મુદામાલની વિગત ::

I) એક દેશી હાથ બનાવટનો તમંચો નંગ -૧ કિ.રૂ ૧૫૦૦/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW