Sunday, March 8, 2026

માળીયામિંયાણાના સુલતાનપુર પાસે બિરાજમાન હનુમાન દાદાની પ્રતિમા પાસે ભયંકર કાળાડિબાંગ વાદળોનો નજારો ચિરાગ ઉઘરેજાએ કેમેરામાં કેદ કર્યો

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણાના સુલતાનપુર પાસે બિરાજમાન હનુમાન દાદાની પ્રતિમા પાસે ચોમાસું સિઝનના સૌથી ભયંકર કાળાડિબાંગ વાદળોનો દુર્લભ નજારો ચિરાગ પટેલ ઉઘરેજા દ્વારા કેમેરામાં ક્લિક કરાયો હતો સુલતાનપુર અને માણાબા વચ્ચે હનુમાન દાદાની વિશાળ પ્રતિમા બિરાજમાન હોય જ્યાં આજરોજ અદભુત કુદરતી સૌંદર્યથી ભરપુર ભયંકર કાળાડિબાંગ વાદળોનો નજારો કેમેરામાં કંડરાયો હતો અત્રે ઉલ્લેખનીય છેકે આજનો ભયંકર કાળાડિબાંગ વાદળોના નજારાએ લોકોમાં કુતૂહલ સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું જે ચોમાસું સિઝનના સૌથી ભયંકર કાળાડિબાંગ વાદળો હોવાનું મનાઈ રહ્યું છે અને જાણે આકાશેથી ગોળ ગોળ ફરતા કાળાડિબાંગ વાદળો જાણે જમીન સાથે વાતો કરતા હોય તેવો નજારો સર્જાયો હતો

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW