Saturday, March 14, 2026

ટંકારા તાલુકા ભાજપ કારોબારી સદસ્ય કુલદીપ ચાવડા નો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

તા. ૦૭-૦૯-૧૯૯૬ ના રોજ વિરપર ગામના વતની અને મોરબી જિલ્લાના સામાજિક કાર્યકર કુલદીપ ચાવડાનો આજે જન્મદિવસ
જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરીને ૩૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે “રાજકીય જીવનમાં રાજનીતિ નહિં, રાષ્‍ટ્ર નિતી’ની શૈલીથી કામગીરી કરે છે.” કુલદીપ ચાવડા ટંકારા તાલુકા ભાજપ સંગઠનમાં કારોબારી સભ્ય તરીકે પોતાની જવાબદારીનું વહન કરી રહ્યા છે અને કુલદીપ ચાવડા માધવ કન્સ્ટ્રકશન ના ફાઉન્ડર અને માધવ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ ના મહામંત્રી તેમજ દાદુ ફાઉન્ડેશન NGO ના ઉપપ્રમુખ અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. અને ગમે ત્યારે આફત સમયે તંત્ર તેમજ લોકો સાથે હાથ મિલાવીને કામ કરે છે અને લોકોને મદદ થાય છે
જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી ગરીબ બાળકો અને જરૂરીયાતમંદ લોકો સાથે કરવાના છે.

આજે જન્મદિવસ નિમિતે ભાજપના અગ્રણીઓ, તેમના પરિવાર, મિત્રો સ્નેહીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમના મોબાઈલ નં 7359968123 પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે…

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW