Sunday, March 8, 2026

હરિપર જેજીવાય ફીડર નો વીજ પુરવઠો સવારે 8:00 થી બપોરે 03:00 વાગ્યા સુધી વાગ્યા સુધી મેઇન્ટનન્સ બંધ રહેશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 24/09/2025 બુધવાર ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ તેમજ નવા ટીસી કરવાની કામગીરી માટે બંધ રહેશે

હરિપર જેજીવાય ફીડર સવારે 8:00 થી બપોરે 03:00 વાગ્યા સુધી વાગ્યા સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા ગામો જુના સાદુળકા, નવા સાદુળકા ,લક્ષ્મીનગર, ભરત નગર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

*નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.*

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW