રાજકોટ નિવાસી ભરતભાઈ દલપતરામ નિમાવત (મૂ્.મોરબી) તેઓશ્રી નિલેશભાઈ નિમાવત તથા જીજ્ઞાબેન નિમાવતના પિતાશ્રી,મીહીરભાઈના દાદા કનૈયાલાલભાઈ, કિશોરભાઈ, વિજયભાઈના મોટાભાઈ જતીનભાઈ, મેહુલભાઈ, દેવાંગભાઈ ભાઈજીનું તા.૨૮/૦૯/૨૦૨૫નુ અવસાન થયેલ છે, *સદ્ગતનુ બેસણું* *તા.૨૯/૦૯ સોમવાર બપોરે ૩ થી પ વાગ્યા* સુધીના રોજ તેમના *રણછોડદાસબાપુ આશ્રમ પાર્કિંગ,કુવાડવા રોડ* , *રાજકોટ* ખાતે રાખેલ છે.ઈશ્વરને ગમ્યું તે ખરૂં.ઓમ શાંતિ જય સીતારામ
નિલેશભાઈ નિમાવત મો.૯૨૬૫૯૬૬૦૬૧
મો.૭૦૧૬૦૮૮૦૨૪




