વાંકાનેર તાલુકાના રીચ ચોકડી પાસે આવેલ ઓરડી પાછળ જાહેરમા જુગાર રમતા પાંચ ઈસમોને પોલીસે ઝડપી લીધા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના રીચ ચોકડી પાસે આવેલ ઓરડી પાછળ જાહેરમા જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂપીયા ૨૭,૫૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારાનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ.

વાંકાનેર તાલુકા પો.સ્ટેના પોલીસ ઈન્સપેકટર બી.વી.પટેલ ની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.કોન્સ.રાજેશભાઈ પલાણી તથા બ્રીજેશભાઈ બોરીચા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના રીચ ચોકડી વિરપર માટેલ રોડ ઓરડીની પાછળ ખુલ્લામાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૯,૦૫૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૫ કિ રૂ.૮૫૦૦/- ગણી તમામ મુદામાલની કુલ કિ રૂ.૨૭,૫૫૦/- નામુદ્દામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

> પકડાયેલ આરોપીઓના નામ

(૧) દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા રહે.હાલ માટેલ સરતાનપર રોડ, રીચ સીરામીક પાસે તા.વાંકાનેર મુળ રહે.રફાળેશ્વર મછો માના મંદીર પાસે તા.જી.મોરબી

(૨) બાબુભાઈ ધમાભાઈ સારલા રહે. મકતાનપર તા. વાંકાનેર જી.મોરબી

(3) ઉમેશભાઈ વેલજીભાઈ બાવરવા રહે, માટેલ તા. વાંકાનેર જી.મોરબી

(૪) વજુભાઈ જોરૂભાઈ સાડમીયા રહે. પુનીતના નાકે, ખોડીયાર પરા ની બાજુમા ગોંડલ રોડ રાજકોટ

(૫) રાજુભાઈ લાલજીભાઈ ચોહાણ રહે.રીચ સીરામીક પાસે માટેલ રોડ તા.વાંકાનેર જી.મોરબી

> કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) રોકડા રૂપીયા ૧૯,૦૫૦/-

(૨) ગંજી પતાના પાના નંગ- પર

(૩) મોબાઈલ ફોન નંગ-૦૫ કિ રૂ.૮૫૦૦/-

કલ મદામાલ કિ ૩ ૨૧૫૫૦/-

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW