માળિયા મી. ના રોહિશાળા ગામના વતની અને મોરબી કોંગ્રેસ તાલુકા પ્રમુખ જીલ્લા કોંગ્રેસના યુવા આગેવાન સંદીપ કાલરીયા નો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિતે સગા સ્નેહીજનો, પરિવારજનો, મિત્રમંડળ તરફથી તેમજ સોશ્યલ મીડિયા ના માધ્યમ થી સંદીપ ભાઈ ના મો. 78610 87267 પર સુભકામના નો ધોધ વર્ષી રહ્યો છે. મોરબી ગૌરવ સમાચાર તરફથી સંદીપભાઈ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામના





