માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ના ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી સુંદરકાંડ, ધૂન-ભજન તથા મહાપ્રસાદ નું આયોજન.

સંત શિરોમણીશ્રી પ.પૂ. જલારામ બાપા ના ધર્મ પત્નિ માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્ય તિથી નિમિતે આવતીકાલ તા.૧૩-૧૧-૨૦૨૫ ગુરુવાર કારતક વદ-૯ ના રોજ મોરબી જલારામ ધામ ખાતે ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી ત્રિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સાંજે ૪ થી ૬ ધૂન-ભજન, સુંદર કાંડ ના પાઠ, પૂ.જલારામ બાપા તથા માતુશ્રી વીરબાઈ માઁ ની મહા આરતી ત્યાર બાદ મહાપ્રસાદ યોજવા માં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW