ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 07/12/2025 ના વિવિધ વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે
વિવાંટા ઇન્ડસ્ટ્રીયલ ફીડર માં સવારે 8 થી સાંજે 4.00 સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં નવી પીપળી તથા જુની પીપળી ગામ તથા અન્ય ઔદ્યોગીક વિસ્તારોમાં પાવર બંધ રહેશે
વુગા JGY માં આવતા બંસરી હોટલ વાળું tc તથા હરીનગર સોસાયટી અને બંસરી હોટલ પાછળ ના અન્ય ઔદ્યોગીક કનેકસનો માં સવારે 8 થી સાંજે 4 સુધી પાવર બંધ રહેશે.





