Saturday, March 7, 2026

માળિયા મી.ના ખીરઇ ગામની સીમ માંથી દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement

માળીયા(મીં) પો.સ્ટે. વિસ્તારના ખીરઇ ગામની સીમમાંથી દેશીદારૂ બનાવવાનો આથો લીટર-૪૦૦૦ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા દેશીદારૂ લીટર- ૧૦૫ કિ.રૂ.૨૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૧,૦૦૦/- નો મુદામાલ પકડી પાડી કાઢતી ક્રાઇમ બ્રાંચ મોરબી

Advertisement

મોરબી જીલ્લા એલ.સી.બી. સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે હકીકત મળેલ કે અનવર ઉર્ફે અનુ હશનભાઇ ભટ્ટી/ હાલ રહે.ખીરઇગામ તા.માળીયા(મિં) જી.મોરબી મુળ રહે.સુરેન્દ્રનગરવાળો ખીરઇગામની સીમમાં ખારી તલાવડી તરીકે ઓળખાતી તલાવડીના કાંઠે જાહેરમાં દેશીદારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશીપીવાનો દારૂ બનાવે છે તેવી બાતમી આધારે હકીકતવાળી જગ્યાએ પંચો તથા પોલીસ સ્ટાફના અધિકારી/કર્મચારી સાથે રેઇડ કરતા પ્રોહીબીશનને લગતો મુદામાલ મળી આવતા મજકૂર આરોપી વિરૂધ્ધ માળીયા(મીં) પો.સ્ટે.માં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

– પકડવા પર બાકી આરોપીનુ નામ સરનામુ –

(૧) અનવર ઉર્ફે અનુ હશનભાઇ ભટ્ટી/ હાલ રહે ખીરઇ ગામ તા.માળીયા (મિ)જી.મોરબી મુળ રહે. સુરેન્દ્રનગર

> પકડાયેલ મુદામાલ-

(૧) દેશીદારૂ લીટર-૧૦૫ કિ.રૂ.૨૧,૦૦૦/-

(૨) આથો લીટર-૪૦૦૦ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૧,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW