Saturday, March 7, 2026

મોરબી જીલ્લામાં ગેરકાયદેસ૨ રીતે નશાકારક ગોગો સ્ટીક તથા ૨ોલીંગ પેપ૨નુ વેંચાણ કરતા બે ઇસમો ને ઝડપી લેતી એસ.ઓ.જી.

Advertisement
Advertisement
Advertisement

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ તેમજ પોલીસ અધિક્ષક મોરબીની સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. મો૨બીએ ગેરકાયદેસર નશાકારvvક ગોગો સ્ટીક તથા રોલીંગ પેપ૨નુ વેંચાણ થતુ અટકાવવા માટે ગુજરાત સરકારના જાહેરનામાંની અમલવારી કરી આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો વિરૂદ્ધ અસરકારક કાર્યવાહી ક૨વા જણાવેલ હોય જે આધારે એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેઇડ કરતા ગે.કા. પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બે ઈસમો વિરૂદ્ધ ભા૨તીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરાવી કાયદેસ૨ કાર્યવાહી કરેલ છે.

આરોપી :-

(૧) એજાજભાઈ ગનીભાઈ જુણાય ઉ.વ.૩૫, ૨હે. મેમણશેરી, ટંકારા.

(૨) ઈકબાલભાઈ આદમભાઈ માડકીયા ઉ.વ.૫૧, ૨હે. સંધીવાસ, ટંકારા.

કબ્જે કરેલ મુદ્દામાલ :-

(૧) નશાકારક ગોગો સ્ટીક નંગ-૫૧

(૨) રોલીંગ પેપ૨ નંગ-૨૫

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW