Friday, March 6, 2026

નીચી માંડલ ગામ પાસે કેનાલમાં બાળક ડૂબ્યો ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના નીચી માંડલ થી વાંકડા તરફ જવાના રસ્તે આવેલ કેનાલમાં એક અંદાજે આઠ વર્ષનો બાળક ડૂબી ગયો હોવાની જાણ નીચી માંડલ ગામના સરપંચ દ્વારા મોરબી ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી રેસક્યુ કામગીરી હાથ ધરી છે હજું સુધી બાળકની ભાળ મળેલ નથી ફાયર વિભાગ દ્વારા બાળકોને શોધી કાઢવા કામગીરી ચાલુ છે તેમજ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવેલ હોવાની સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW