Saturday, March 7, 2026

નવલખી સિમમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને માળીયા મીયાણા પોલીસે ઝડપી લીધો

Advertisement
Advertisement
Advertisement

માળીયા મીયાણા વિસ્તારના નવી નવલખી સિમમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન, મળેલ બાતમીના આધારે, નવીનવલખી ગામની સીમમાથી દેશી હાથ બનાવટની જામગરી (હથિયાર) બંદુક નંગ-૦૧ કિં.રૂ. ૨૦૦૦ નાં મુદામાલ સાથે આરોપી સુભાનભાઇ આદમભાઇ મોવર રહે.નવલખી ગામ તા. માળીયા મીયાણાવાળાને પકડી હથીયારધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW