Saturday, March 7, 2026

મોરબીમાં જગતગુરુ રામાનંદાચાર્યજી ની ૭૨૬ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી માળિયા મી. વિસ્તારના રામાનંદી સાધુ સમાજ દ્વારા આગામી તા. ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ રામાનંદ ભવ, રામઘાટ મોરબી ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજી ની ૭૨૬ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે ૭.૩૦ કલાકે મંગલા આરતી, ૧૧.૩૦ કલાકે મહાઆરતી તેમજ ૧૨.૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે તેમ રામાનંદી સાધુ સમાજ મોરબી માળિયા મી. ની જ્ઞાતિ યાદીમાં જાણવામાં આવ્યું છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW