Saturday, March 7, 2026

કચ્છ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવ

Advertisement
Advertisement
Advertisement

શ્રી શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા તારીખ 19/1/26 થી 24/1/26 આયોજન થયેલ છે 22/1/26 ના રોજ શ્રી શીક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ ના મહંંત સ્વામિ દ્વારા પ્રસાદી સ્વરૂપમાં શિક્ષાપત્રી તથા નીલકંઠવણી ભગવાન પર અભિષેક કરવા નો કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડા ને અમુલ્ય અવસર મળેલ

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW