(મયંક દેવમુરારી)
પાટણ જીલ્લામાં ચોરીનો તરખાટ મચાવનાર આંતરરાજ્ય કડિયા સાંશી ગેંગ ને દબોચી લઈ ગુનાનો ભેદ ગણતરીના દિવસો માં ઉકેલ્યો હતો
પાટણ જિલ્લામાં લગ્ન પ્રસંગ બેંકોમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થયાની ફરિયાદો નોંધાઈ હતી જે તપાસ કામે ગુના નો ભેદ ઉકેલવા માટે એલસીબી પોલીસ કોન્સ્ટેબલ કુલદીપકુમાર દેવમુરારી એ આરોપી કડિયા સાશી ગેંગના બે સભ્યોને ઝડપી લઇ પાટણ જિલ્લાની છ ચોરીઓનો ભેદ ઉકેલ ઉત્તમ કામગીરી કરેલ હોય
તેમજ પાટણ જિલ્લાના રાધનપુરમાં મોબાઇલ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ બિહાર અને દિલ્હી ખાતેથી આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરી ગેંગનો પર્દાફાસ કરી ઘર ફોડ ચોરીનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરવા બદલ મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે 77 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કુલદીપ કુમાર લક્ષ્મીદાસ દેવમુરારી નું સન્માન કરવામાં આવ્યું હતું





