મોરબી: સાર્થક વિદ્યામંદિરમાં માતાપિતા પૂજન દિવસ ઊજવાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

આજ રોજ સાર્થક વિદ્યામંદિરમાં માતાપિતા પૂજન દિવસ ઊજવાયો

જેમાં ધોરણ 9 થી 12 ના બાળકોએ એમના માતા પિતાનું પૂજન કરી મો મીઠું કર્યું હતું અને આ ખાસ દિવસે 50 જેટલા વાલીઓ હાજર રહ્યા હતા.

આ પૂજન દિવસે ટ્રસ્ટી કમલેશ ગુરુજી , બન્ને પ્રધાનચાર્ય ગણેશ ગુરુજી, વિવેક ગુરુજી અને H.O.D હાજર રહ્યા હતા.

બાળકોએ પણ આજ રોજ સ્પીચ આપી આ દિવસનું મહત્વ સમજાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW