Saturday, March 7, 2026

રાજકોટ જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા વિભાગમાં ગૌતમભાઈ દેવમુરારીની સભ્ય તરીકે નિમણૂંક

Advertisement
Advertisement
Advertisement

ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા વિભાગની નવી રચના જાહેર કરવામાં આવી છે. જેમાં વિવિધ હોદેદારો અને સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.

આ યાદીમાં ગૌતમભાઈ દેવમુરારીને રાજકોટ જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા વિભાગમાં સભ્ય તરીકે નિમણૂંક આપવામાં આવી છે. તેમની નિમણૂંક થતા મિત્રો, કાર્યકરો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

ગૌતમભાઈ દેવમુરારી છેલ્લા ઘણા સમયથી પાર્ટીના વિવિધ કાર્યક્રમોમાં સક્રિય રહી પાર્ટીની વિચારધારાને લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને પક્ષ દ્વારા તેમને આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

તેમની નિમણૂંક બદલ વિવિધ આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી છે અને તેઓ પાર્ટીની જવાબદારીને વધુ મજબૂતીથી નિભાવશે તેવી આશા વ્યક્ત કરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW