મોરબી શહેરમાં હિંદુ સમાજમાં એકતા, સંસ્કૃતિ અને જાગૃતિ વધે તે હેતુથી હિંદુ મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 15 માર્ચ 2025, રવિવારના રોજ રાત્રે 8:30 વાગ્યે દેવ ફાર્મ, એસ.પી. રોડ, મોરબી ખાતે યોજાનાર છે.
કાર્યક્રમના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમાજમાં એકતા અને સંસ્કૃતિના મૂલ્યોને મજબૂત બનાવવા માટે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્ય વક્તા તરીકે સ્વામી ધર્મબંધુજી મહારાજ (પ્રાંશલા) તેમજ આશિર્વચન મહંત નિરંજનદાસજી મહારાજ ઉમિયા આશ્રમ મોરબી હાજર રહેશે
કાર્યક્રમ તા. ૧૫/૦૩/૨૦૨૬ ને રવિવાર ના રોજ સાંજે ૮.૩૦ કલાકે એસપી રોડ દેવ ફાર્મ ખાતે યોજાશે
– હિન્દુ સંમેલન સમિતિ, એસ.પી. રોડ, મોરબી
ની અખબાર યાદી માં જાણવામાં આવ્યું છે





