Wednesday, March 18, 2026

મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિંધી સમાજ દ્વારા તા. ૨૦ માર્ચ ચૈત્ર સુદ ૨ ને શુક્રવારના શુભ દિવસે ૧૦૭૬ મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
સમસ્ત સિંધી સમાજ મોરબી દ્વારા શ્રી ઝૂલેલાલ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તા. ૨૦ ને શુક્રવારે સવારે ૭ : ૩૦ કલાકે ધ્વજા રોહણ, સવારે ૯ કલાકે પૂજા વિધિ, સવારે ૧૧ કલાકે આરતી અને બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે તેમજ સાંજે ૪ : ૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા સિંધુ ભવન સ્ટેશન રોડ મોરબી ખાતેથી શુભારંભ થશે અને રાત્રે ૮ : ૩૦ કલાકે નહેરૂ ગેઇટ ચોક ખાતે મહા આરતી યોજાશે મહોત્સવમાં તમામ સિંધી પરિવારોને પધારવા નિમંત્રણ પાઠવ્યું છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW