મોરબી મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મહિલા કમિશનર

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકામાં ૧૯/૦૫/૨૦૨૬ મંગળવારના રોજ સંગીતાબેન રૈયાણીએ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મોરબી મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા કમિશનરની નિમણૂક થતાં નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવી જવાબદારી સંભાળતા સંગીતાબેન રૈયાણીએ શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW