ડાંગ જિલ્લા પોલીસની મોટી કામગીરી : આંતર રાજ્ય “ચામઠા ગેંગ”નો મુખ્ય સુત્રધાર ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ડાંગ LCB PSI જે જી અનડકટ ટીમ ની કાબિલેદાદ કામગીરી

ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. છેલ્લા ૭ વર્ષથી ફરાર અને ગુજરાત, કર્ણાટક તેમજ આંધ્રપ્રદેશમાં કુલ ૨૨ ઘરફોડ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી સંદીપ ઉર્ફે અથર્વેદ રાઠોડને પોલીસે વાપી રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં આરોપી આંતર રાજ્ય “ચામઠા ગેંગ”નો મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 26,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ડાંગ જિલ્લા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW