મોરબીમાં યુરોલોજી સારવાર માટે વિશ્વાસનું કેન્દ્ર બની રહી છે ‘આયુષ હોસ્પિટલ’

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં કિડની, પથરી અને પ્રોસ્ટેટ જેવી ગંભીર સમસ્યાઓ માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ કરાવતી ‘આયુષ હોસ્પિટલ’ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. અનુભવી યુરો સર્જન ડૉ. કેયુર પટેલના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં આધુનિક ટેક્નોલોજી અને નિષ્ણાત સારવાર દ્વારા અનેક દર્દીઓને સફળ સારવાર મળી રહી છે.

ડૉ. કેયુર પટેલ Mch. (Urology) તરીકે વિશેષતા ધરાવે છે અને યુરોલોજી ક્ષેત્રે દર્દીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન અને સારવાર આપી રહ્યા છે. હોસ્પિટલમાં ખાસ કરીને પથરીના દૂરબીનથી ઓપરેશન, કિડનીના ઓપરેશન તેમજ પ્રોસ્ટેટના ઓપરેશન જેવી સારવાર સુવિધાઓ ઉપલબ્ધ છે.

આયુષ હોસ્પિટલમાં દર્દીઓને ઓછી પીડા, ઝડપી સારવાર અને આધુનિક સાધનો સાથે સારવાર આપવામાં આવે છે. સાથે જ આયુષ્માન કાર્ડ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન અને સારવારની સુવિધા પણ ઉપલબ્ધ હોવાથી આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને પણ મોટો લાભ મળી રહ્યો છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા લોકોને સમયસર નિદાન અને યોગ્ય સારવાર લેવા અપીલ કરવામાં આવી છે. કિડની, પથરી અથવા પ્રોસ્ટેટ સંબંધિત કોઈપણ તકલીફ હોય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોવાનું જણાવાયું છે.

🏥 આયુષ હોસ્પિટલ – મોરબી
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી
📞 સંપર્ક: 75 75 0 88884

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW