મોરબી (ગ્રામ્ય)ના મામલતદાર C. R. નિમાવતની કચ્છ ખાતે જિલ્લા પુરવઠા અધિકારી તરીકે બદલી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગમાં મોટા પાયે બદલી અને બઢતી

મોરબી : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1ના અધિકારીઓમાં જાહેર હિતમાં તાત્કાલિક અસરથી મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. તા. 27/05/2021ની અધિસૂચના મુજબ કુલ 27 અધિકારીઓની બદલી તથા 9 અધિકારીઓને બઢતી સાથે નવી નિમણૂક આપવામાં આવી છે.

મોરબી જિલ્લાને સ્પર્શતા મહત્વના ફેરફારોમાં મોરબી (ગ્રામ્ય)ના મામલતદાર C. R. નિમાવતની કચ્છ ખાતે જિલ્લા પુરવઠા અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે પાટણ જિલ્લાના હારીજ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા D. K. ધ્રુવને મોરબી કલેક્ટર કચેરીમાં SLAO તરીકે નિમણૂક આપવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW