મોરબીમાં KRIVI Computer Education દ્વારા વિવિધ કમ્પ્યુટર અને સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ KRIVI Computer Education ખાતે વિદ્યાર્થીઓ, યુવાઓ તથા નોકરી-ધંધામાં આગળ વધવા ઇચ્છુક લોકો માટે વિવિધ કમ્પ્યુટર અને સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

સંસ્થાના સંચાલક રોહિત વિથલાણીના માર્ગદર્શન હેઠળ CCC, એકાઉન્ટ અને GST, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ ડોક્યુમેન્ટેશન, વેબસાઇટ અને મોબાઇલ એપ ડેવલપમેન્ટ, ગ્રાફિક ડિઝાઇનિંગ, વિડિયો એડિટિંગ, ડિજિટલ માર્કેટિંગ, સ્પોકન ઇંગ્લિશ, સિરામિક બિલિંગ, BCA-PGDCA સંબંધિત કોર્સ, AutoCAD (2D અને 3D) તેમજ કમ્પ્યુટર હાર્ડવેર-સોફ્ટવેર રિપેરિંગ અને ઇન્સ્ટોલેશન જેવા કોર્સનું તાલીમ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

સંસ્થામાં લવચીક સમય, વાજબી ફી અને સરકાર માન્ય પ્રમાણપત્રોની સુવિધા ઉપલબ્ધ હોવાનું સંચાલકો દ્વારા જણાવાયું છે. વિદ્યાર્થીઓને વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે વધુ સક્ષમ બનાવવા માટે પ્રાયોગિક તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

સરનામું:
KRIVI Computer Education,
શોપ નં. 2, પ્રથમ માળ, મોમાઈ કોમ્પ્લેક્સ, મોમાઈ જનરલ સ્ટોર ઉપર, રામકૃષ્ણ સોસાયટી સામે, મહેન્દ્રનગર મેઇન રોડ, મોરબી-2.

વધુ માહિતી માટે સંપર્ક: 97145 30701.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW