મોરબીમાં પ્રોહિબીશન કેસનો ત્રણ માસથી ફરાર આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી હિતેષભાઈ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઈ મુંધવા (ભરવાડ)ને એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કવોડ મોરબીએ ત્રાજપર ચોકડી નજીકથી ઝડપી પાડ્યો છે.

ખાનગી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીની અટકાયત કરી હતી. આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW