મોરબીના યુવા પત્રકાર રવિ સાંણદીયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના યુવા અને નિડર પત્રકાર રવિ સાંણદીયાનો આજે જન્મદિવસ છે.

તા. 19 જુલાઈના રોજ જન્મેલા રવિ સાંણદીયાએ નાની ઉંમરથી જ પત્રકારત્વ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી તેઓ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં સક્રિય રહી લોકોના પ્રશ્નોને નિર્ભયતાથી ઉજાગર કરી રહ્યા છે. હાલ તેઓ જીએસટીવી, ન્યૂઝ રૂમ, NDTV NEWS, NEWS NATION સહિત ની ચેનલ સાથે જોડાયેલા રહી મોરબી સહિત સમગ્ર વિસ્તારના વિવિધ સામાજિક, રાજકીય અને જાહેરહિતના પ્રશ્નોને જનતા સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે.
પત્રકારત્વને માત્ર વ્યવસાય નહીં પરંતુ સમાજસેવાનું માધ્યમ માની તેઓ સતત નિષ્પક્ષ અને જવાબદાર રીતે કામગીરી કરી રહ્યા છે. જનતાના અવાજને યોગ્ય મંચ મળે તે માટે તેઓ હંમેશા તત્પર રહે છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, સહકર્મી પત્રકારો, સામાજિક આગેવાનો તેમજ શુભેચ્છકો તરફથી શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે. સૌએ તેમના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને પત્રકારત્વ ક્ષેત્રે સતત પ્રગતિ તેવી શુભેચ્છાઓ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW