મોરબી જિલ્લા પોલીસવડા મુકેશ પટેલનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા શ્રી મુકેશ કુમાર પટેલનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે મોરબી ગૌરવ સમાચાર પરિવાર તરફથી તેમને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

મુકેશ કુમાર પટેલને જન્મદિવસના આ શુભ અવસરે સુખ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય તેમજ તેઓ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને કર્તવ્યપરાયણતા સાથે સમાજ અને જનતાની સેવા કરતા રહે તેવી હાર્દિક શુભેચ્છા.

મોરબી ગૌરવ સમાચાર પરિવાર તરફથી
શ્રી મુકેશ કુમાર પટેલ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW