મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો

Advertisement
Advertisement
Advertisement

GMBના નવા બંદર અધિકારીનું કર્મચારી મહામંડળ દ્વારા સ્વાગત કરાયું.

ગુજરાત મેરી ટાઈમ બોર્ડ નવલખી મોરબી ખાતે FGM બંદર અધિકારી તરીકે નવા અધિકારી કેપ્ટન અરવિંદકુમાર મીશ્રા હાજર થતા ગુજરાત મેરી ટાઈમ બોર્ડ કર્મચારી મહામંડળ ગાંધીનગરના ઉપપ્રમુખ તેમજ સ્થાનિક કર્મચારી સંધ મોરબીના પ્રમુખ જે.એલ.ધાંજા તથા મંત્રી જે.ટી.નાચિયા તથા ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકી તથા કારોબારી સભ્ય વિક્રમસિંહ જાડેજાએ મોરબી ખાતે નવા હાજર થયેલ કેપ્ટન બંદર અધિકારીને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા મુલાકાત લીધી હતી સુભેક્ષા મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW