મોરબી ગાંજા ના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લેતી SOG

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં કેબિનમાંથી 958 ગ્રામ ગાંજો ઝડપાયો, બે આરોપી ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવીરાજ ચોકડી નજીક મેલડીની મહેર નામની કેબિનમાં એસ.ઓ.જી. ટીમે દરોડો પાડી 958 ગ્રામ ગાંજો, રોકડ રૂ.23,500 અને બે મોબાઇલ સહિત કુલ રૂ.91,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ગાંજાના જથ્થા સાથે પ્રિન્સ પ્રવિણભાઇ ધંધુકીયા અને વિપુલભાઇ રમેશભાઇ કુંજરીયાને ઝડપી પાડ્યા છે. બંને વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી)(2-એ) અને 29 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW