“ડરના નહીં કિસી કે ભી પેરો કે નાપ સે, આખિર મેં પુણ્ય જીત હી જાયેગા પાપ સે,
ગીતા મેં કૃષ્ણ ને કહા અર્જુન સે બસ યહીં, કે પહલી લડાઈ જીતની હૈ અપને આપ સે…”
સત્ય, ન્યાય અને સામાજિક ક્રાંતિના માર્ગે હંમેશાં અગ્રેસર રહેતા, ‘હિન્દ વૈભવ ન્યૂઝ’ ના ભાગીદાર, બાહોશ પત્રકાર અને એક્ટિવિસ્ટ કે.ડી. પંચાસરા (લંકેશ) નો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે અમારા ન્યૂઝ ટીમ તરફથી હાર્દિક શુભેચ્છાઓ.
તમારું નિડર પત્રકારત્વ, સમાજ સેવા પ્રત્યેનું સમર્પણ અને માર્ગદર્શન સમગ્ર ટીમ માટે પ્રેરણાસ્રોત છે. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને જીવનના દરેક ક્ષેત્રમાં ઉત્તરોત્તર સફળતા આપે તેવી પ્રાર્થના.


