મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ખાતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા ૧૯ ઓક્ટોબરના રોજ સનરાઇઝ વિલા સોસાયટી ખાતે નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અંદાજે ૩૦ દર્દીઓએ લાભ લીધો હતો. ડૉ. ખ્યાતિ પરમાર અને ડૉ. ધ્વનિ નિમાવતના નેતૃત્વમાં દર્દીઓનું શારીરિક મૂલ્યાંકન કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં બી.પી.ટી.ના તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ પણ સક્રિય ભાગ લીધો હતો. સંસ્થાનો હેતુ સમાજમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW