Wednesday, May 14, 2025

મોરબીમાં છેલ્લા ત્રણ વર્ષથી NDPS ના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો

Advertisement
Advertisement

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. એસ. એકટ ક. ૮(સી),૨૦(બી) મુજબના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ગુલાબચંદ કમલાશંકર યાદવ (ઉ.વ.૪૯) રહે. હાલ બીમલપુર અંબાવાડી લક્ષ્મીનગર નવસારી તા.જી. નવસારી મુળ રહે. ગામ હરીપુર મર્કો તા.હડીયા જી.પ્રયાગરાજ રાજ્ય યુ.પી. વાળાે પોલીસે ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે આરોપીનુ લોકેશન મેળવી આરોપીને નવસારી ખાતેથી પકડી પાડી સિટી બી ડીવીઝન પોલીસે આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW