સ્વ. ધવલભાઈ રાંકજા ની સ્નેહ સ્મૃતિમાં પાંચમી પુણ્ય તિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ,
HDFC બેન્ક તેમજ
Eden ગાર્ડન
દ્વારા લાયન મેમ્બર સ્વ. ધવલભાઈ ની પાંચમી પુણ્ય તિથિ તારીખ ૧૭.૦૬.૨૦૨૫ ના દિવસે હોવાથી ધવલભાઈને શ્રદ્ધાંજલિ સ્વરૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

તેમની યાદમાં દર વર્ષે સતત ચાર વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે,
આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ મોરબીનઝરબાગ , HDFC બેન્ક તેમજ Eden ગાર્ડન દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તો મોરબીના રક્તદાતા આ કેમ્પમાં વધુમાં વધુ જોડાય તેવો એક મેસેજ રક્તદાતા સુધી પહોચાડવામાં આવે છે.

*રક્તદાન કેમ્પ માહિતી ::—*
❇️ તારીખ : ૧૭.૦૬.૨૦૨૫
❇️ વાર : મંગળવાર
❇️ સમય : સવારે ૮.૦૦ થી ૧.૦૦ કલાક
❇️ સ્થળ : સંસ્કાર બ્લડ બેન્ક , GIDC મેઈન રોડ, સનાળા રોડ, મોરબી

સંપર્ક :
❇️ ડો. રવિન્દ્ર ભટ્ટ
મો. ૯૮૯૮૨ ૮૮૭૭૭
❇️ તુષાર દફ્તરી
મો. ૯૮૨૫૨ ૯૧૩૧૩

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW