રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત મોરબી ના વિવિધ ગામોમાં જાગૃતિ કાર્યક્રમ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો કવિતાબેન દવે ની સુચનાથી પીએચસી ખાખરાળા મેડિકલ ઓફીસર ડો.સંજય જીવાણી તથા,સુપરવાઈઝર કે કે કાલરીયા ના માર્ગદર્શન હેઠળ ધરમપુર વેલ એન્ડ હેલ્થ સેન્ટર ના કર્મચારી છાયાબેન બી.નિમાવત,પ્રકાશભાઈ મકવાણા, ક્રિષ્નાબેન જાદવ,તેમજ આશાબહેનો ઘરે ઘરે જઈ લોકોને રકતપિત રોગ વિશે માહિતગાર કરેલ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW