મોરબીના શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી,શિક્ષક સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ તેવી યુક્તિ સાર્થક કરતા ખરા અર્થમાં શિક્ષક શબ્દ નો વ્યાપ સમજાવતા અને ખૂબ જ સુશીલ અને સુંદર વ્યક્તિત્વ અને વાક ચાતુર્ય ધરાવતા મોરબી ચાલતા જુદાં જુદાં અનેક સેવાકીય પ્રકલ્પો અને સંગઠનો સાથે જોડાયેલા ગુજરાત રાજ્યના બેસ્ટ બીઆરસી તરીકે મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત, સૌને મદદ કરનાર સૌને ઉપયોગી થતા,મુઠી ઉંચેરા માનવી,શ્રેષ્ઠ શિક્ષક,શ્રેષ્ઠ વક્તા,પ્રવક્તા, મિલનસાર વિદ્યાર્થીઓનું હિત જેમના હૈયે વસેલું છે,સતત,અવિરત અનેક પ્રવૃત્તિઓમાં કાર્યરત એવા મોરબી જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ… તેઓ આગામી સમયમાં આજ રીતે પોતાની છટા થી આગળ પ્રગતિ કરતાં રહે તેવી ઇશ્વર પાસે અને માં સરસ્વતી પાસે એમના માટે સૌ પ્રાર્થના કરી શુભેચ્છકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW