ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સચિવાલય ખાતેથી હોન્ડા કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવેલ 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વ્હીકલ-બાઈકને લીલી ઝંડી આપી; ડ્યુઅલ ટોન સાયરન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને અન્ય આધુનિક ફિચર્સથી સજ્જ આ બાઈક્સનો ઉદ્દેશ્ય ગુનાખોરીને અટકાવવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને પોલીસ વાનને જ્યાં પહોંચવામાં સમય લાગે તેવા સંવેદનશીલ સ્થળો પર તાત્કાલિક પહોંચીને કાર્યવાહી કરવાનો છે…





