મોરબીની શહેર શિક્ષક મંડળીના લોગાનું અનાવરણ કરાયું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીના શહેરી વિસ્તાર વાડી વિસ્તારમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો માટે “વિના સહકાર નહીં ઉધ્ધાર” ના ધ્યેય સૂત્ર સાથે ચાલે છે,સહકાર અને સહકારીતા થકી જ સૌ એક બીજાના વિકાસના પૂરક બની શિક્ષકો મંડળીનું સુંદર વ્યવસ્થાપન કરે છે ત્યારે દશેરાના શુભ અવસરે મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લી. ના લોગા નું અનાવરણ મંડળીના પ્રમુખ સંદિપ આદ્રોજા, ઉપપ્રમુખ અરવિંદ કાવર,મંત્રી જયેશભાઈ બાવરવા તથા કારોબારી સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW