શ્રી પરશુરામ યુવા ગૃપ-મોરબી દ્વારા આયોજીત શરદપૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને આ વર્ષે પણ શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
*તા.06-10-2025, સોમવાર,*
*સમય :- રાત્રે 9:00 કલાકે*
*સ્થળ :- કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી*
આ પ્રસંગે મોરબી સમસ્ત બ્રહ્મ પરિવારો તેમજ જ્ઞાતિ આગેવાનો, વડીલો તેમજ બાળાઓ સાથે ઉપસ્થિત રહી શરદપૂર્ણિમાના આ પાવન પર્વને રાસોત્સવના રંગે રગાવાનું અનુરોધ કરવામાં આવે છે.
શ્રી પરશુરામ યુવા ગૃપ-મોરબી પ્રમુખ ઉદયભાઈ જોષી મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, હર્ષભાઈ વ્યાસ તેમજ વિજયભાઈ રાવલ સહિત સમગ્ર ટીમ દ્વારા બ્રહ્મ સમાજના તમામ પરિવારોને આ ભવ્ય રાસોત્સવની શોભા વધારવા હાર્દિક આમંત્રણ





