ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ભવ્ય જીત નોંધાવી સેમિફાઇનલમાં એન્ટ્રી કરી દીધી છે. સંજુ સેમસને ધમાકેદાર 97 રનની શાનદાર ઇનિંગ રમીને મેચનો રૂખ બદલી નાખ્યો હતો. અંત સુધી સંભાળી ને રમેલી તેની પારી ભારતની જીતનો આધાર બની.
જસપ્રિત બુમરાહે બોલિંગમાં મહત્વપૂર્ણ વિકેટ લઈને ટીમને મજબૂત સ્થિતિમાં રાખી હતી.
હવે આગામી મુકાબલો વધુ રોમાંચક રહેશે —
5 માર્ચે ભારત અને England cricket team વચ્ચે સેમિફાઇનલ મેચ રમાશે.
ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. હવે નજર સેમિફાઇનલ પર!





