પીઆઈ તપસ્વીનીબેન દેવમુરારીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

સુરત શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પીઆઈ તપસ્વીનીબેન દેવમુરારીનો આજે જન્મદિવસ નિમિત્તે મિત્રો, સહકર્મીઓ અને શુભેચ્છકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હતો.

પીઆઈ તપસ્વીનીબેન દેવમુરારી પોતાની નિષ્ઠા, ઇમાનદારી અને કડક કાયદા અમલ માટે જાણીતા છે. તેઓ દ્વારા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

જન્મદિવસના અવસરે તેમના પરિવારજનો, પોલીસ વિભાગના અધિકારીઓ, સ્ટાફ તથા મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવી તેમના ઉત્તમ આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી છે

આ અવસરે ઘણા શુભેચ્છકોએ સોશિયલ મીડિયા તેમજ વ્યક્તિગત રીતે શુભેચ્છા પાઠવી પાઠવી રહ્યું છે ત્યારે મોરબી ગૌરવ સમાચાર તરફથી તપસ્વિનીબેન દેવમુરારી ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામના

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW