મોરબીના ખરેડા નિવાસી દિનેશભાઈ મુકુંદરાય પંડ્યાનું અવસાન; શુક્રવારે બેસણું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


મૂળ ખરેડા નિવાસી દિનેશભાઈ મુકુંદરાય પંડ્યાનું આજ રોજ તારીખ ૨૨/૦૪/૨૦૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ પ્રજ્ઞેશભાઈ પંડ્યા તથા ધર્મેન્દ્રભાઈ પંડ્યાના ભાઈ હતા. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે પંડ્યા પરિવારે શોક વ્યક્ત કર્યો છે.

​સ્વર્ગસ્થનું બેસણું આગામી તારીખ ૨૪/૦૪/૨૦૨૬, શુક્રવારના રોજ રાખવામાં આવ્યું છે.​સમય: સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે સ્થળ: નિવાસ સ્થાન – ખરેડા, મોરબી.
​નોંધ: પિયર પક્ષ તથા સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.

લિ.પ્રજ્ઞેશભાઈ પંડ્યા (૯૭૨૪૯ ૨૦૧૭૦) ધર્મેન્દ્રભાઈ પંડ્યા (૯૮૨૫૯ ૩૬૯૮૭)પંડ્યા પરિવારના જય શ્રી કૃષ્ણ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW