દિલગીરી સાથે જણાવવાનું કે,
ડો. સંજયકુમાર નિમાવત તથા ઈ. ધ્રુવકુમાર નિમાવતના માતુશ્રી
પ્રભાવતીબેન વલ્લભદાસ રામાવત
તા. ૧૭-૦૫-૨૦૨૬ રવિવારના રોજ રામચરણ પામેલ છે.
સહુગત નું બેસણું
📅 તારીખ : ૨૧-૦૫-૨૦૨૬, ગુરુવાર
🕔 સમય : સાંજે ૫:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી
📍 સ્થળ : રામેશ્વર મહાદેવ મંદિર, ગુ.હા. બોર્ડ, સામાકાંઠે, મોરબી-૨
લી.
ડો. સંજયકુમાર નિમાવત
📞 ૯૯૦૯૪ ૬૩૭૪૯
ધ્રુવકુમાર નિમાવત (GETCO)
📞 ૯૯૦૯૭ ૨૨૬૬૫
તથા નિમાવત પરિવારના જય સીયારામ


