Tuesday, January 7, 2025

જંગી લીડ સાથે વિજેતા બનેલા કાંતિ અમૃતીયાએ પ્રદેશ પ્રમુખ સાથે કરી શુભેચ્છા મુલાકાત

Advertisement

મોરબી માળિયા વિધાનસભા બેઠક પર ભાજપે લડાયક યોદ્ધા કાંતિ અમૃતિયા ને ચૂંટણી મેદાન માં ઉતર્યા હતા ત્યારે પ્રદેશ ભાજપ ને ખાતરી સાથે કાંતિ અમૃતિયા એ જંગી લીડ થી જીતવાનું વચન આપેલું.

(અહેવાલ: મયંક દેવમુરારી)

જે ચૂંટણી ના પરિણામ બાદ કાંતિ અમૃતિયા ૬૨ હજાર કરતાં વધારે લીડ થી વિજેતા થતાં ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને 156 બેઠકો મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

આ વેળાએ મોરબી બેઠક પરથી 62000 જેવા માર્જીનથી વિજય મેળવવા બદલ સી આર પાટીલે કાંતિભાઈને પીઠ થાબડી હતી અને સન્માન સ્વિકારતા અત્યંત ભાવવિભોર બન્યા હતા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW