મોરબી: પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડિયાનું દુઃખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીના પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડિયાનું દુઃખદ અવસાન થતાં ભાલોડિયા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. તેમના નિધનથી પરિવારજનો અને સ્વજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

પ્રવીણભાઈની સ્મશાનયાત્રા તા. 20 ઓક્ટોબર, 2026ના મંગળવારના રોજ સાંજે 5:00 કલાકે તેમના નિવાસસ્થાન રેવા પેલેસ, સનાળા રોડ, મોરબી ખાતેથી નીકળશે અને ગામ ચાયાપર સ્મશાન ખાતે પહોંચશે.

પરિવારજનો દ્વારા પરમકૃપાળુ પરમાત્મા સદગત દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW